વીરેન્દ્રસિંહ વર્મા વેસ્ટર્ન રેલવેએ અમદાવાદ-મુંબઈ અને રતલામ રૂટ પરની ટ્રેનોમાં ‘કવચ’ સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરી છે. જે વર્ષના અંત સુધીમાં પૂૂરી થઈ જશે. આ કામગીરી...
ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂરી થવાની શક્યતા:અમદાવાદ-મુંબઈ રેલવે ટ્રેક પર ‘કવચ’ લગાવવાનો પ્રારંભ